ત્વચાને સુંદર બનાવવા માટે તમે શું શું નથી કરી શકતાં? દરરોજ નવો ફેવપેક, કોઈ નવી ક્રિમ અને અ જાણે શું શું. પરંતુ શું તમે જાણો છો સ્વથ્ય ત્વચા માટે વિટામીન સી પણ જરૂરી છે.
દરરોજ એક ગ્લાસ ઓરેંજ જ્યુસ તમારા માટે વિટામીન સી માટે સૌથી સારો રહેશે. આ ફક્ત તમારા સ્વાસ્થ માટે જ નહી પણ તમારી ત્વચા માટે પણ ખુબ જ સારો રહે છે.
તમારે વિટામીન સી સિવાય પણ રોજ વિટામીન સી યુક્ત પ્રસાધનોનો ઉપયોગ કરવો જોઈએ. દરરોજ તેનો ઉપયોગ કરવાથી તેન્નું પરિણામ તમે જાતે જ જોશો.
આજેકાલે બજારની અંદર વિટામીન સી યુક્ત રિંકન કેર પ્રોડક્ટની પુરી રેંજ હાજર છે. વિટામીન સીના બારીક કણોથી યુક્ત આ ક્રીમ ત્વચાની સફાઈ કરીને મૃત કોષીકાઓથી છુટકારો અપાવે છે. આના કુદરતી સિંટસ તત્વો તમારી ત્વચાને સેહતભર્યો નિખાર અને તરોતાજા અહેસાસ આપશે. રોજ આનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા એકદમ ખીલી ખીલી થઈ જશે.
ત્વચાને નવી જીંદગી આપવા માટે તમે વિટામીન સી યુક્ત મોઈશ્ચરાઈઝરનો પણ ઉપયોગ કરી શકો છો. અઠવાડિયામાં એક વખત નોન ડ્રાઈંગ ફોર્મુલાના ઉપયોગથી તમે તમારી ત્વચાની અંદર એકદમ અલગ જ નીખાર મેળવશો.
|