મુખપૃષ્ઠ > વિવિધ > સૌંદર્ય > ચાઇલ્ડ કેર > જ્યારે આપો બાળકને ટિફીન...
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
જ્યારે આપો બાળકને ટિફીન...

N.D
* બાળકોને પૌષ્ટિકતાની સાથે સાથે સ્વાદ પણ આવે તે માટે તેમના ટિફીનમાં લીલા શાકભાજી જેવા કે પાલક, મેથી, વટાણા, કોબીજ વગેરેના પરાઠા બનાવીને આપો. એવું જરૂરી નથી કે પરાઠા ભરેલા જ બનાવી શકાય. બધી જ શાકભાજીઓને લોટમાં મિક્સ કરીને તેના પરાઠા શેકી લો. આવી જ રીતે દાળને પણ લોટમાં નાંખીને તેના પરાઠા બનાવીને આપી શકો છો.

* બાળકોના ટિફીનમાં બર્ગર, સેંડવિચ મુકવી હોય તો તેની વચ્ચે અંકુરિત અનાજ, મગ, ચણા અને ટામેટા તેમજ કાકડીને કાપીને મુકો. આ મિનરલ્સ અને પ્રોટીનથી ભરપુર છે.

* સમય બચાવવા માટે બાળકોને બિસ્કીટ અને ચિપ્સ ન પકડાવી દેશો. સાથે સાથે ચોકલેટ પણ ઓછી જ આપો. આ બધા જ પદાર્થો હાઈ કેલરી અને લો ન્યુટ્રીલિયન્સવાળા છે.

* ટિફીનમાં બ્રેડ આપતી વખતે તેની વેરાયટી બદલતાં રહો. જેવી રીતે કે ફ્રુટ બ્રેડ, બન, ફ્લેટ બ્રેડ, મફિન, પિકલેટ્સ, ક્રિપ્સબ્રેડ, રાઈસ વગેરે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
કામ કરતાં માતા-પિતા માટે...
બાળક માટે સર્વશ્રેષ્ઠ માતાનું દૂધ
બાળકો માટે ઘરઘથ્થુ ઉપચાર
બાળકોની સ્કુલ પ્રત્યે થોડુક ધ્યાન...
નાનપણથી જ આદત પાડો
સમય પહેલાં જન્મેલા બાળક માટે