સલાહ | લેખ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » ચાઇલ્ડ કેર » સ્તનપાન કરાવતી માતાનો રોજીંદો આહાર
 

N.D
- સવારે સાત વાગ્યે : 1 કપ ચા, 3 બિસ્કીટ

- સવારનો નાસ્તો સાડા નવ વાગ્યે : દૂધ 250 ગ્રામ, ખાંડ 2 ચમચી, ઉપમા/ પૌઆ/ અંકુરિત અનાજ.

- બપોરે ભોજન પહેલા : તાજા અને મોસમી ફળોનો રસ 1 ગ્લાસ.

- બપોરનું જમવાનું 12 થી 12:30 વાગ્યે : 3 રોટલી, 2 વાટકી દાળ, અડધી પ્લેટ ભાત, અડધી પ્લેટ લીલી શાકભાજી, 1 વાટકી દહી, 2 મિઠાઈના પીસ

- 3 થી 3:30 વાગ્યે : નારિયેળ પાણી

- સાંજનો નાસ્તો 4.5 વાગ્યે : ચા 1 કપ, બેસનના પુડલા 2 અથવા પનીર/ચીઝ સેંડવીચ 2.

- રાત્રીનું ભોજન 7 થી 8 વાગ્યે : 3 રોટલી, ઘી, રસાવાળુ શાક, ખિચડી, મિઠાઈનો એક પીસ.

- સુતા પહેલાં : 250 ગ્રામ દૂધ, 2 ચમચી ખાંડ.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
સંબંધિત જાણકારી શોધો