બાળકના જન્મની સાથે જ સ્તનપાનની અવસ્થા પ્રારંભ થઈ જાય છે. બાળક આ સમયે માતાના દૂધ પર નિર્ભર રહે છે. ગર્ભાવસ્થાના છેલ્લા મહિનામાં યોગ્ય આહારની ખુબ જ જરૂરત હોય છે, જેથી કરીને માતાના સ્તનમાં યોગ્ય માત્રામાં દૂધ બની શકે. સ્તનપાન કરાવતી માતાને પોષક તત્વોની જરૂરત ત્રણ કારણોને લીધે હોય છે-
- પોતાની દરરોજની પોષક તત્વોની જરૂરિયાત પુર્ણ કરવા માટે. - બાળકોની દ્રષ્ટિ માટે પર્યાપ્ત દૂધ. - શરીરમાં દૂધ બનવાની ક્રિયા માટે સ્તનપાન કરાવતી માતાને પૌષ્ટિક તત્વોની દરરોજ જરૂરિયાત.