સલાહ | લેખ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » ચાઇલ્ડ કેર » માતાએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો
 

N.D
- સ્તનપાન માતાના શરીરને સુડોળ રાખવા માટેની પ્રાકૃતિક પદ્ધતિ છે. ગર્ભાવસ્થા દરમિયાન જે વજન વધી જાય છે તે વજનને સ્તનપાન કરાવવાથી તેની જાતે જ ઓછુ થઈ જાય છે.

- માઁ બિમાર હોય તો પણ પોતાના બાળકને સ્તનપાન અવશ્ય કરાવવું જોઈએ અને જો બાળક બિમાર હોય તો તો તેને સ્તનપાન કરાવવું વધારે જરૂરી છે, આનાથી બિમારી દરમિયાન બાળકને ઉત્તમ પોષણ મળશે અને તેની તબિયતમાં ઝડપથી સુધારો થશે.

- યોગ્ય માત્રામાં પાણી પીવો. 1/2,2 લીટર પ્રવાહી પદાર્થોને દરરોજ લો. જો પ્રવાહી ઓછુ લેવામાં આવ્યું હશે તો દૂધની પર્યાપ્ત માત્રા શરીરમાં નહી બની શકે.

- 8 મહિના સુધી માતાના શરીરમાં પોષક તત્વોની ભરપુર માત્રા હોવી જોઈએ. ત્યાર બાદ ધીરે ધીરે આહારમાં પરિવર્તન કરવું જોઈએ, કેમકે આઠ મહિના પછી બાળક માતાના દૂધ સિવાય અન્ય આહાર લેવાની પણ શરૂઆત કરી દે છે. એટલા માટે ઉર્જાયુક્ત ખાદ્ય પદાર્થ (ઘી, ખાંડ, તેલ) ઓછા કરી દેવાથી માઁના શરીરમાં ચરબી એકઠી નથી થતી.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
સંબંધિત જાણકારી શોધો