સલાહ
|
લેખ
|
ઘરની શોભા
|
ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ
»
વિવિધ
»
સૌંદર્ય
»
ચાઇલ્ડ કેર
»
બાળકોના વ્યક્તિત્વને કેવી રીતે નિખારશો-1
સૂચના
મિત્રને મોકલો
આ પેજ પ્રિન્ટ કરો
બાળકોના વ્યક્તિત્વને કેવી રીતે નિખારશો-1
N.D
-
પોતાના બાળકને સમજો અને તેમને ઓળખો. તેઓ જેવા પણ હોય તેમનો દિલથી સ્વીકાર કરો.
-
પોતાની ખાનગી જીંદગીમાં એટલા બધા ન ફસાઈ જાવ કે તમારા બાળક માટે તમે સમય જ ફાળવી શકો.
-
નાના બાળકની સાર સંભાળ માત્ર અન્યો પર કે આયા પર જ ન છોડશો.
-
નાનપણની જ બાળકની દરેક જરૂરિયાત પુર્ણ કરવાનો પ્રયત્ન કરો.
-
બાળકોની પસંદ-નાપસંદ વિશે ધ્યાન રાખો.
-
બાળકોની ખાસ ઈચ્છાઓને ના ન પાડશો.
-
બાળકોને સન્માન આપો.
-
બીજાઓની સામે બાળકને ધમકાવશો નહિ.
-
જો તમારા એક કરતાં વધારે સંતાન હોય તો બંનેને સમાન પ્રેમ આપો.
-
છોકરા અને છોકરીના ઉછેરમાં ક્યારેય પણ ભેદભાવ ન કરશો, બાળકને બની શકે ત્યાર સુધી મારશો નહિ.
-
બાળકોને માર્યા વિના ધીરજ રાખીને સમજાવો. થોડાક કડક થવું પણ ખરાબ નહિ. બાળકની સારી આદતો માટે તેની પ્રશંસા કરો.
-
બાળકોની દરેક નાની નાની ખુશીમાં સામેલ થાવ.
• Play Free Online Games
Click Here
• Blogs, Videos and More
Click Here
• Send Musical and Animated Cards
Click Here
• Simple,Fast & Free Email Service
Click Here
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
નાના બાળકની સાર સંભાળ,
બાળકોની ખાસ ઈચ્છાઓ,
child care,
balakoni sambhal
આ જાણકારી તમને કેવી લાગી અમને જરૂર જણાવશો
ઘણું બધુ
• માતાએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો
• સ્તનપાનને લગતાં મહત્વપુર્ણ સવાલ-1
• સ્તનપાન કરાવતી માતાની જરૂરિયાત
• સ્તનપાન કરાવતી માતાનો રોજીંદો આહાર
• બાળકોમાં ડાયજેસ્ટીંગ પ્રોબલેમ
• બાળક માટે ફાયદાકારક મધ