સલાહ
|
લેખ
|
ઘરની શોભા
|
ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ
»
વિવિધ
»
સૌંદર્ય
»
ચાઇલ્ડ કેર
»
બાળકોના વ્યક્તિત્વને કેવી રીતે નિખારશો -2
સૂચના
મિત્રને મોકલો
આ પેજ પ્રિન્ટ કરો
બાળકોના વ્યક્તિત્વને કેવી રીતે નિખારશો -2
N.D
-
ઘરેલુ ઝઘડાની અસર બાળકો પર ન પડવા દેશો.
-
માતા-પિતાએ બાળકો માટે નાની મોટી સમજુતિ કરતા શીખવું પડે છે.
-
બાળકો નાનપણથી જ નકલ કરીને શીખે છે એટલા માટે તમે જે કંઈ પણ બાળકને શીખવાડવા માંગતા હોય તેને પહેલા પોતે શીખો અને વ્યવહારમાં લાવો.
-
બાળકોની સામે બની શકે ત્યાર સુધી સત્ય બોલો.
-
બાળકોને પ્રકૃતિની સાથે જોડો.
-
બાળકોને ટીવી પર સારા પ્રોગ્રામ જોવા માટે પ્રેરિત કરો.
-
બાળકોને સારી વાર્તાઓ સંભળાવો.
-
બાળકોને સમય આપો. તેમને પૈસાની સાથે સાથે તમારા પ્રેમની પણ જરૂરત છે.
-
બાળકો યુવા થાય એટલે તેમની પર વધારે બંધન ન લગાવશો.
-
બાળકોના સાચા નિર્ણયની પ્રશંસા કરો.
-
બાળકોને પ્રેમથી ખોટી આદતો છોડવા માટે સમજાવો.
-
માતા-પિતા પોતે સંસ્કારી બને.
• Play Free Online Games
Click Here
• Blogs, Videos and More
Click Here
• Send Musical and Animated Cards
Click Here
• Simple,Fast & Free Email Service
Click Here
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
બાળકોના વ્યક્તિત્વ નિખારો,
સત્ય બોલો,
બાળકોને પ્રકૃતિની સાથે જોડો,
બાળકોને સમય આપો,
child care
આ જાણકારી તમને કેવી લાગી અમને જરૂર જણાવશો
ઘણું બધુ
• બાળકોના વ્યક્તિત્વને કેવી રીતે નિખારશો-1
• માતાએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો
• સ્તનપાનને લગતાં મહત્વપુર્ણ સવાલ-1
• સ્તનપાન કરાવતી માતાની જરૂરિયાત
• સ્તનપાન કરાવતી માતાનો રોજીંદો આહાર
• બાળકોમાં ડાયજેસ્ટીંગ પ્રોબલેમ