સલાહ
|
લેખ
|
ઘરની શોભા
|
ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ
»
વિવિધ
»
સૌંદર્ય
»
ચાઇલ્ડ કેર
»
બાળકોના વિકાસમાં શિક્ષકોનું યોગદાન-2
સૂચના
મિત્રને મોકલો
આ પેજ પ્રિન્ટ કરો
બાળકોના વિકાસમાં શિક્ષકોનું યોગદાન-2
N.D
-
બાળકોની સાથે એકદમ નરમાશ સાથે વાત કરો જેથી કરીને તેઓ પોતાની મુશ્કેલીઓ તમારી સાથે વહેચી શકે.
-
બાળકોની સાથે શાલીનતાનો વ્યવહાર કરો.
-
બાળકોના સારાપણા અને નબળાઈઓને બીજાની સાથે ન તોલશો.
-
બાળકોને તેમની ભુલોની સાથે સાથે તેમના સારા પાસાઓનો પણ ઉલ્લેખ કરો.
-
બાળકોના ખરાબ વ્યવહાર બદલ તેમને સજા આપવાની જગ્યાએ તેની પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન કરો.
-
નબળા બાળકોને યોગ્ય માર્ગદર્શન આપો.
-
બાળકોમાં સકારાત્મક વિચારોની આદત પાડો.
-
બાળકોને ભણવાની સાથે સાથે સંસ્કાર અને યોગ્ય આચરણ પણ શીખવાડો.
-
બાળકોના મિત્ર બનો, પ્રશાસક નહિ.
• Play Free Online Games
Click Here
• Blogs, Videos and More
Click Here
• Send Musical and Animated Cards
Click Here
• Simple,Fast & Free Email Service
Click Here
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
બાળકોના વિકાસમાં શિક્ષકોનું યોગદાન,
child care
આ જાણકારી તમને કેવી લાગી અમને જરૂર જણાવશો
ઘણું બધુ
• બાળકોના વિકાસમાં શિક્ષકોનું યોગદાન-1
• બાળકોના વ્યક્તિત્વને કેવી રીતે નિખારશો -2
• બાળકોના વ્યક્તિત્વને કેવી રીતે નિખારશો-1
• માતાએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો
• સ્તનપાનને લગતાં મહત્વપુર્ણ સવાલ-1
• સ્તનપાન કરાવતી માતાની જરૂરિયાત