સલાહ | લેખ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » ચાઇલ્ડ કેર » વર્કિંગ મધર્સ ધ્યાનમાં રાખે
 

N.D
- વર્કિંગ મધર્સ ધ્યાન રાખે કે ઓફીસની કોઈ પણ વાતને ઘરે લઈને ન આવે. ઘરમાં જે પણ સમય મળે તેને પોતાના બાળકોની સાથે રમવામાં, તેમની સાથે વાતો કરવામાં, તેમના હોમવર્કમાં હેલ્પ કરવામાં અને તેમની બધી જ વાતોને સાંભળવામાં પસાર કરો. ધ્યાન રાખો જો પિતા સાથે ન હોય તો તેમને કોઈ પણ પ્રકારની ઈનસિક્યોરીટીની ભાવના ન અનુભવાય.

- શક્ય હોય ત્યાર સુધી પોતાની કોઈ પણ વાત અને મુશ્કેલીને બાળકોથી સંતાડશો નહિ. તેમને વાત જણાવી દેવામાં જ તમારી અને તમારા બાળકની ભલાઈ છે. આનાથી તે તમારી સ્થિતિથી જાણીતા થઈ જશે અને તમારી સાથે કોઈ પણ વસ્તુ માટે નકામો ઝઘડો નહિ કરે.

- બની શકે તો તેમની જીદને પુર્ણ કરવાનો પ્રયત્ન કરો, પરંતુ હા જે જીદ યોગ્ય હોય તેને જ.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
સંબંધિત જાણકારી શોધો