- અઠવાડિયામાં કોઈ પણ એક સાંજ તમે તમારા માટે કાઢો. પોતાના માટે શોપિંગ, બ્યુટી પાર્લરમાં જવું વગેરે કરી શકો છો.
- એકલા ઘરની જવાબદારી જ સંભાળવી કોઈ સામાન્ય કામ નથી, પરંતુ તેને લીધે પોતાના શોખ મારી દેવા તે પણ કોઈ સમજદારી નથી. તમારા શોખ પણ તમારા એકલાપણાને દૂર કરવા માટે સફળ રહેશે.
- વર્ષમાં એક વખત પોતાના બાળકોની સાથે બહાર ફરવા માટે અવશ્ય જાવ અને બની શકો તો પોતાના બાળકોની સાથે મસ્તી કરો.
- જો તમે એકલાપણું અનુભવી રહ્યાં હોય તો તમારા નજીકના કોઈ મિત્રને ફોન કરો કે પછી ડાયરી પણ લખી શકો છો.
- બાળકોના દરેક ફંક્શન, એન્યુઅલ ડે, પેરેંટ્સ ડેમાં જરૂર જાવ.