સલાહ | લેખ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » ચાઇલ્ડ કેર » બાળકોને શીખવાડો હાયજીન
 

N.D
આજકાલ બાળકોને બિમારીઓ સામાન્ય થઈ ગઈ છે. આનું સૌથી મોટુ કારણ છે હાયજીનની ઉણપ. માતાઓ નોકરી કરતી હોવાને લીધે તે પોતાના બાળકની સાફ સફાઈ પર ખાસ ધ્યાન આપી શકતી નથી.

- શરૂઆતમાં તો બાળકને હાથ ધોવાનું શીખવાડો.

- બાળકોને નખ કાપીને વ્યવસ્થિત રાખવાનું કહો. તેમને કીટાણુંઓના હાનિકારક પ્રભાવો વિશે જણાવો.

- બાળકોને છીંકતી અને ઉધરસ ખાતી વખતે મોઢા પર રૂમાલ રાખવાનું જરૂર શીખવાડો.

- સ્કુલમાં જતી વખતે બાળકોના હાથમાં રૂમાલ આપવાનું ન ભુલશો.

- બાળકોને સ્કુલમાં તેમની સાફ સફાઈની આદતો વિશે જરૂર જાણો.

- બાળકોનું ટીફીન અને વોટરબોટલ હંમેશા સાફ રાખો.
સંબંધિત જાણકારી શોધો