સલાહ | લેખ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » ચાઇલ્ડ કેર » શરદી ઉધરસનો ડુંગળી વડે ઉપચાર
 

N.D
- નાના બાળકને ડુંગળીના રસમાં ખાંડ ભેળવીને પીવડાવવાથી વા-પિત્ત અને કફ ત્રણેય પ્રકારના વિકાર દૂર થાય છે.

- શરદી, ઉધરસથી બાળક હેરાન હોય તો સફેદ ડુંગળીનો રસ સરસોનું તેલમાં ઉકાળીને બાળકોની છાતી પર મસાજ કરો. બે અઠવાડિયા સુધી આ તેલની માલિશ કરવાથી છાતીમાં જામી ગયેલો કફ નીકળી જશે અને શરદી, ઉધરસની ફરિયાદ પણ દૂર થઈ જશે.

- ડુંગળીના અડધા કિલો રસમાં 50 ગ્રામ રૈક્ટિફાઈડ સ્પ્રિટ ભેળવીને 15 દિવસ સુધી મુકી રાખો. પછી આ અર્કને ગળીને કોઈ સારી બોટલમાં ભરી લો. ઉંમર અને ક્ષમતાને અનુસાર આને 5 થી 15 ગ્રામ જેટલો દિવસમાં બે થી ત્રણ વખત આપવાથી બાળકોમાં સુકો રોગ નષ્ટ થઈ જાય છે.
સંબંધિત જાણકારી શોધો