સલાહ | લેખ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » ચાઇલ્ડ કેર » બાળકો માટે ડુંગળીના ઉપચારો
 

- બાળકના પેટમાં કૃમિ હોય તો એક ચમચી ડુંગળીના રસમાં અડધી ચમચી પાણી ભેળવીને આપવાથી લાભ થશે.

- ડુંગળી અને ગોળને સાથે ભેળવીને થોડાક દિવસ સુધી બાળકને ખવડાવવાથી તેનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે.

- બાળકોને દાંત નીકળતી વખતે ઝાડા થઈ જાય છે, આંખો આવી જાય છે અને શરીરનો વિકાસ પણ રોકાઈ જાય છે. ડુંગળીના રસનું સેવન કરાવવાથી બધા જ વિકાસ દૂર થઈ જશે અને કેલ્શિયમની ભરપુર પૂર્તિ થઈ જશે.
સંબંધિત જાણકારી શોધો