સલાહ | લેખ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » ચાઇલ્ડ કેર » ડુંગળીનો રસ અને મધ
 

N.D
- ડુંગળીના રસમાં થોડુક પાણી ભેળવીને પીવડાવવાથી બાળકોની બોલવાની શક્તિમાં વધારો થાય છે.

- 40 દિવસ સુધી સતત રોજ સવારે બે ચમચી ડુંગળીના રસમાં સરખા ભાગે મધ ભેળવીને સેવન કરવાથી મા-બાપ પાસેથી વારસામાં મળેલ દમ પણ નષ્ટ થઈ જાય છે.

- લોહીની ઉણપની ફરિયાદ હોય તો બે ડુંગળીનો રસ કાઢીને મધ ભેળવીને સવારે ચાટો. થોડાક જ મહિનામાં આ ટોનિકને લેતા રહેવાથી લોહીની ફરિયાદ દૂર થઈ જાય છે.
સંબંધિત જાણકારી શોધો