સલાહ | લેખ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » ઘરની શોભા » જો સ્ટોર રૂમ ખોટી જગ્યાએ હોય તો
Bookmark and Share Feedback Print
 

જો ઘરના ડાબા હાથવાળા રૂમની અંદર પ્રકાશ ઓછો રહેતો હોય અને ત્યાં ઘરનો સામાન અને અનાજ રાખેલ હોય તો આવા ઘરની મહિલાને ગેસનો પ્રોબલેમ્સ રહે છે. પરિવારની અંદર અસમજણને લીધે લડાઈ ઝગડાં થાય છે.

જો ઘરના કિચનની અંદર કે તેની સાથે જોડાયેલ સ્ટૉર રૂમમાં અનાજ રાખેલ રાખેલ હોય તો તે પરિવારને પોતાના કેરિયર, પ્રોફેશન અને ધંધામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમણે કમાવવામાં ઘણી મહેનત કરવી પડે છે અને કમાણી ખર્ચ થઈ જાય છે.
સંબંધિત જાણકારી શોધો