સલાહ | લેખ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » ઘરની શોભા » ડ્રોઈંગ રૂમના ખુણામાં સજાવટ
 

N.D
- ડ્રોઈંગ રૂમમાં ખાલી ખુણા સારા નથી લાગતાં. અહીંયા ગોળાકાર ટેબલ ગોઠવો જેની પર કોઈ ફુલદાની, ટેબલ લેંપ કે મૂર્તિ વગેરે મુકીને આકર્ષક બનાવો. ખુણામાં તમે નાના વાંસ કે બોનસાઈવાળા છોડ પણ લગાવી શકો છો.

- જો ડ્રોઈંગ રૂમ મોટો હોય તો ચારે ખુણામાં કે બે ખુણામાં હેંગિંગ લેમ્પ લગાવો. ડ્રોઈંગ રૂમમાં બની શકે ત્યાર સુધી ટ્યુબ લાઈટ રાખવી નહિ.

- ડ્રોઈંગ રૂમમાં પેપરોમિયા, ગાઈનૂરા, એગલોનિયા, મારંટા, પીલીયા, અરેકા પામ, રૈફિઝ પામ, નૈલિના જેવા ઈંડોર છોડ અવશ્ય લગાવો. અહીંયા છોડ લગાવવામાં થોડુક ધ્યાન રાખો કે તે વધારે પડતાં વિખેરાયેલા ન લાગે.
સંબંધિત જાણકારી શોધો