- જલેબીની ચાસણીમાં થોડુક સાઈટ્રીક એસિડ નાંખવાથી ચાસણીમાં કણ નહિ બાજે.
- સેંડવીચને નોનસ્કીટ તવા પર શેકો, તે કુરકુરી બનશે.
- પુરી, પરાઠા કે રોટલીનો લોટ બાંધતી વખતે થોડુક દહી નાંખવાથી તે નરમ બનશે.
- બાટી શેકાઈ જાય એટલે તેને હથેળી વડે દબાવીને ઘીમાં નાંખી દો, નર્મ બની જશે.
- ડાઈનિંગ ટેબલના પ્લાસ્ટિકના મેટ પર મીઠા સોડા નાંખીને નાયલોનના મોજા વડે લુછી દો. આનાથી મેટ એકદમ ચમકી જશે.