સલાહ | લેખ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » ઘરની શોભા » વાસણને બનાવો ચમકીલા- 1
Feedback Print Bookmark and Share
 

N.D
- વાસણ પર જામેલા મેલને દૂર કરવા માટે પાણીમાં થોડોક સરકો તેમજ લીંબુ ભેળવીને ઉકાળી લો આનાથી મેલ દૂર થઈ જશે.

- પીત્તળના વાસણ સાફ કરવા માટે લીંબુને અડધુ કાપી લો અને આની પર મીઠું ભભરાવીને વાસણ સાફ કરવાથી વાસણ ચમકવા લાગશે.

- પ્રેશર કુકરમાં લાગેલા ડાઘને સાફ કરવા માટે કુકરમાં પાણી, 1 ચમચી વોશિંગ પાવડર તેમજ અડધુ લીંબુ નાંખીને ઉકાળી લો. ત્યાર બાદ વાસણ સાફ કરવાના કુચા વડે આને ઘસીને સાફ કરી લો. પ્રેશર કુકર એકદમ નવા જેવું ચમકી ઉઠશે.

- ડુંગળીનો રસ અને સીરકો બરાબર માત્રામાં લઈને સ્ટીલના વાસણ પર ઘસવાથી વાસણ ચમકવા લાગી જશે.

- એલ્યુમીનિયમના વાસણોને ચમકાવવા માટે વાસણ ધોવાના પાવડરમાં થોડુક મીઠું ભેળવીને વાસણ સાફ કરવાથી વાસણ ચમકવા લાગી જશે.
સંબંધિત જાણકારી શોધો