સલાહ | લેખ | મહિલા દિવસ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર | માતૃત્વ દિવસ
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય (Beauty Tips)
મધર્સ ડે
N.D
માઁ.. એક સુખદ અનુભૂતિ
માઁ પોતાના દિવસની શરૂઆત ભલે ૐ અસ્ય શ્રી રામરક્ષા સ્ત્રોતં મંત્રસ્ય દ્વારા કરે કે વાહે ગુરૂ દી કૃપાથી કે ....
N.D
બાળકોને જોઈએ છે માત્ર તમારો પ્રેમ અને સાથ
બાળકોને હંમેશા અહેસાસ અપાવો કે તમે તેમની સાથે જ છો. સાથે હોવાનો અહેસાસ પામ્યા વગર માણસ એકક્ષણ પણ રહી નથી શકતો. ..
આગળ વાંચો
N.D
સમય પહેલા કરચલીઓથી બચવાના ઉપાયો
- ત્વચાની દેખરેખ માટે સૌ પહેલા ચેહરા અને ગરદનને ક્લીંઝરથી સાફ કરો. - કોબીજ, ગાજર અને અંકુરિત ઘઉંને ઝીણી વાટીને માસ્કના રૂપમાં ચેહરા પર લગાવો. આ બધી વસ્તુઓનો જુદી જુદી રીતે પ્રયોગ કરી શકાય છે. આનો ઉપયોગ કરવાથી ચેહરો ક્રાંતિમય બને છે. - ઠંડા દૂધની અડધી ચમચી મલાઈને ડાબા હાથમા લઈને તેમા લીંબૂના રસના ચાર પાંચ ટીપા નાખો. હવે આ પેસ્ટને ચહેરા પર અને ગરદન પર લગાવો. આ ઉપરાંત પપૈયાના ગૂદાની માલિશ પણ કરી શકો છો. - લોહી સાફ ન હોવાથી અને ચામડીની કસરત ન થઈ શકવાથી પણ કરચલીઓ પડે છે. આ માટે અરીસા સામે ઉભા રહીને હસવાનો પ્રયત્ન કરો. પહેલા ધીરે ધીરે હસો પછી આ પ્રકિયા ઝડપથી કરો. હસવાથી ચેહરાની માંસપેશીઓની સારી કસરત થાય છે. જેનાથી ફેફ્સા પણ મજબૂત થાય છે અને લોહી પણ સાફ થાય છે. - આંખ નીચેના કાળા કુંડાળા દૂર કરવા માટે ખીરાનો એક ગોળ ટુકડો કાપીને આંખો પર મુકો. તેમા આંખોની આજુબાજુ કરચલીઓ ઓછી થય છે. - ચેહરાની માંસપેશિઓને સુદ્દઢ બનાવવા અને તાજગી પેદા કરવા માટે ઉબટન લગાવો.
• જો બાળકોને ખોરાક પ્રત્યે અરુચિ હોય તો ? • બાળકોને ભૂખ ન લાગવાના કારણો
• સમજો તમારા બાળકની ભાષાને • બેબી સ્કિન કેયર
• બાળકોના નખ કાપતી વખતે ધ્યાન રાખો • જ્યારે તમારા બાળકને નવડાવો