ફ્રેશનર જાતે બનાવો
|
ફ્રેશનર :
એક લીટર પાણીમાં 20 થી 25 ફુદીનાનાં પત્તા નાંખી તેને સારી રીતે ગરમ કરી લો. તેને ઠંડુ થવા દો. હવે તેને ગળી અને કોઇ કાચની શીશીમાં ભરી લો. તેને ચહેરો સાફ કર્યાં બાદ લગાવો. આ સારૂ ફ્રેશનર છે જે ત્વચાને તાજગી અને શીતળતા આપે છે.
એસ્ટ્રીજેંટ :
કાકડીના ગોળ પીતા લઈને તેને ચહેરા પર ગોળ ગોળ ફેરવો. ત્યાર બાદ તેને સુકાવા દો અને પછી તેને ધોઇ લો આ એસ્ટ્રીજેંટનું કામ કરે છે.