મુખ પૃષ્ઠ > વિવિધ > સૌંદર્ય > સલાહ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઘરેલુ ઉપચાર

* સ્નાન કરતી વખતે તમારા નહાવાના પાણીમાં એક ચમચી જૈતુનનું તેલ ભેળવી દો તેનાથી ધીરે ધીરે તામારા શરીરનું આકર્ષણ વધવા લાગશે.

* જવ અથવા બદામનો પાવડર ગુલાબજળમાં મિક્સ કરીને તેની પેસ્ટ બનાવો અને ચહેરા પર લગાવો ત્યાર બાદ જ્યાં પણ બ્લેક હેડ્સ થયાં હોય ત્યાં આંગળીના ટેરવા વડે ઘસો. ત્યાર બાદ અતેને 15 મિનિટ સુધી સુકાવા દઈને પાણીથી ધોઈ નાંખો. તેનાથી બ્લેક હેડ્સ દૂર થશે.

* જો તમારા શરીરની ત્વચા રુક્ષ થઈ ગઈ હોય તો સાબુ લગાવ્યા બાદ હાથમાં ખાંડ લઈને તેનાથી આખા શરીર પર ધીરે ધીરે લગાવો. તેનાથી તમારી ત્વચા એકદમ સુવાળી થઈ જશે.
ઘણું બધુ
જૈતુનના તેલની કમાલ
ગ્લીસરીનના ઉપાયો અજમાવી જુઓ
જાતે બનાવો.
ક્લીંસીન્ગ
ફ્રેશનર જાતે બનાવો
જાતે બનાવો