મુખ પૃષ્ઠ > વિવિધ > સૌંદર્ય > સલાહ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આંખ નીચેના કુંડાળા
W.DW.D

તમે હેરાન થઈ જાવ છો જ્યારે તમારી આંખની નીચે કાળા કુંડાળા થઈ જાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે 25 મિલી બદામનું તેલ, એક કેપ્સુલ વિટામીન-ઈ, 4 ટીંપા લેવેંડર ઓઈલ, 4 ટીંપા કૈરેટ ઓઈલ આ બધાને મિક્સ કરીને મુકી રાખો. આનાથી દરરોજ દિવસમાં બે વખત આંખની નીચે હલકાં હાથે માલીશ કરો. તેનાથી થોડાક જ દિવસમં તમને ફરક પડી જશે.
ઘણું બધુ
બદામથી ત્વચાને નીખારો
વાળમાં જુઓ પડે તો
પરસેવાની સમસ્યા
શિયાળામાં ત્વચાની સંભાળ
ગુલાબ દ્વારા ચહેરાનું સૌંદર્ય વધારો
વાળની માવજત