મુખપૃષ્ઠ > વિવિધ > સૌંદર્ય > સલાહ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સૌદર્યવર્ધક પપૈયું
W.D

વધારે પડતાં આકરા તાપને લીધે ત્વચાની નરમાશ ઓછી થઈ જવી તે સામાન્ય બાબત છે. તેને લીધે ત્વચા પર પડ જામી જાય છે જે સુંદરતાને ઓછી કરે છે. પપૈયાની અંદર એવા ગુણો રહેલા છે જે આ મૃત કોષિકાઓને દૂર કરીને સૌદયમાં વધારો કરે છે. પપૈયાની અંદર પ્રોટીન ડાઈજેસ્ટર કરનાર ઈંઝાઈમ પપેન ત્વચાની ઉપર જામેલ મૃત સેલ્સને કોઈ પણ નિકશાન વિના સાફ કરે છે. અને આ ત્વચામાં નિખાર લાવવામાં પણ ઉપયોગી છે.

- એક જામફળ, અડધું પપૈયું, અડધો કપ એલોવેરા, બે ચમચી મીઠું અને એક કપનો આઠમાં ભાગનું સારૂ એવું ક્લીંઝર લઈને એક મોટા વાટકાની અંદર સારી રીતે મિક્સ કરી લો. આ પેસ્ટનો શરીર પર લેપ કરો. ત્યાર બાદ બોડી બ્રશ વડે હલ્કા હાથ વડે રગડીને નવાયા પાણીથી નાહીને શરીરને સારી રીતે ટુવાલથી લુછી લો.
ઘણું બધુ
દહીનું સેવન સૌદર્ય માટે ફાયદાકારક
ખીલનો ઈલાજ
મહિલાઓ માટે વિશેષ
આટલુ અજમાવી જુઓ
શરીરને અનુરૂપ વસ્ત્રોની પસંદગી
સ્કીન માટેની ટીપ્સ