મુખપૃષ્ઠ > વિવિધ > સૌંદર્ય > સલાહ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આંખોને ઠંડક આપતી કાકડી
W.D

કાકડીના ટુકડાને આંખો પર રખવાથી ઠંડક મળે છે. કાકડી તડકાને લીધે બળી ગયેલી ત્વચા પર પણ કારગર સાબિત થાય છે. શરીરમાં જરૂરી પાણીની માત્રાને સંભાળી રાખવામાં કાકડી ખુબ જ સહાયક છે. ગરમીમાં આનું સેવન ખુબ જ લાભદાયક છે. કાકડીની અંદર તેમજ દૂધમાં એંટી ઈંફ્લેમેટરી એટલે કે બળતરાને શાંત કરનાર તત્વ રહેલ છે જેનાથી ગરમીની ઋતુમાં આ ખુબ જ સારો ગુણ આપે છે.

- ત્રણ ચાર છોલેલી કાકડી, બે કપ દૂધનો પાવડર, બે ચમચી સુકાયેલ ચમેલીના ફૂલ, આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને એક સાફ બોટલમાં ભરી લો. આ મિશ્રણને નહાતી વખતે નવાયા પાણીમાં ભેળવીને 20 મિનિટ સુધી છોડી દો અને ત્યાર બાદ તેનાથી સ્નાન કરો.
ઘણું બધુ
સૌદર્યવર્ધક પપૈયું
દહીનું સેવન સૌદર્ય માટે ફાયદાકારક
ખીલનો ઈલાજ
મહિલાઓ માટે વિશેષ
આટલુ અજમાવી જુઓ
શરીરને અનુરૂપ વસ્ત્રોની પસંદગી