મુખપૃષ્ઠ > વિવિધ > સૌંદર્ય > સલાહ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કેળા દ્વારા વાળની રૂક્ષતા દૂર કરો
N.D

ઉનાળામાં ખુબ જ આકરા તાપને લીધે ચહેરાની ત્વચાની સાથે સાથે વાળ પણ રૂક્ષ થઈ જાય છે તેથી વાળની માવજત પણ ખુબ જ જરૂરી છે. વાળના રૂખાપણાને દૂર કરવા માટે એક કેળુ ખુબ જ કારગર સાબિત થયું છે. આના ઉપયોગથી વાળ સ્વસ્થ્ય રહેવાની સાથે સાથે લાંબા અને ચમકીલા બને છે.

- અડધું પાકેલ કેળું, અડધી નાશપતિ, એક-એક ચમચી ઓલીવ ઓઈલ તેમજ દહીને લઈને સારી રીત મિક્સ કરી લો. વાળને શેમ્પુથી ધોયા બાદ ટુવાલ વડે સારી રીત લુછી લો. ત્યાર બાદ વાળમાં આ મિશ્રણને લગાવીને 25 મિનિટ સુધી રહેવા દો. માથાને પ્લાસ્ટિક કેપ વડે ઢાંકી લો. ત્યાર બાદ વાળને નવાયા પાણીથી ધોઈ લો અને શેમ્પુ કરી લો.
ઘણું બધુ
આંખોને ઠંડક આપતી કાકડી
સૌદર્યવર્ધક પપૈયું
દહીનું સેવન સૌદર્ય માટે ફાયદાકારક
ખીલનો ઈલાજ
મહિલાઓ માટે વિશેષ
આટલુ અજમાવી જુઓ