મુખપૃષ્ઠ > વિવિધ > સૌંદર્ય > સલાહ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
દૂધ દ્વારા ચમકાવો ત્વચા
N.D

* દૂધને શરીર પર ઘસવાથી ત્વચા મુલાયમ થઈને ખીલી ઉઠે છે.

* સાકરીયાને દૂધની સાથે પીસીને ત્વચા પર લગાવવાથી ત્વચા નીખરી ઉઠે છે.

* અડધી ચમચી કાળા તલ અને અડધી ચમચી રાઈને બારીક પીસીને દૂધની અંદર ભેળવી લો ત્યાર બાદ તેને ચહેરા પર લગાવવાથી ચહેરા પરના ડાઘ દૂર થઈ જશે.

* દૂધની અંદર થોડુક મીઠું ભેળવીને ચહેરા પર સવારે અને સાંજે લગાવવાથી ખીલ દૂર થઈ જાય છે.

* બદામ, બેસન, ગાજરના રસને દૂધની અંદર ભેળવીન ઉબટનની જેમ લગાવવાથી ત્વચામાં ચમકીલાપણું આવે છે.

* નખને સુંદર બનાવવા માટે દૂધની અંદર થોડીક વાર બોળી રાખો.

* દૂધ અને ગુલાબજળને મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ત્વચાનો રંગ સાફ થઈ જાય છે.

* વાસણ ધોયા બાદ હાથ પર દૂધ અને લીંબુનો રસ લગાવવાથી હાથ તમારા હાથ કોમળ રહેશે.

* રૂ વડે હોઠ પર દૂધ લગાવવાથી હોઠની કાળાશ દૂર થશે.
ઘણું બધુ
કેળા દ્વારા વાળની રૂક્ષતા દૂર કરો
આંખોને ઠંડક આપતી કાકડી
સૌદર્યવર્ધક પપૈયું
દહીનું સેવન સૌદર્ય માટે ફાયદાકારક
ખીલનો ઈલાજ
મહિલાઓ માટે વિશેષ