મુખપૃષ્ઠ > વિવિધ > સૌંદર્ય > સલાહ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ફુદીનાના ઔષધીય ગુણો
W.D

* તાળવા પર ગરમીને લીધે બળતરા થવાથી ફુદીનાનો રસ લગાડવો ગુણકારી સાબિત થાય છે.

* તાજા ફુદીનાને પીસીને ચહેરા પર વીસ મિનિટ સુધી લગાવી રાખવાથી ચહેરા પરની ગરમી નીકળી જાય છે.

* લીલા ફુદીનાને પીસીને તેમાં લીંબુના બે ત્રણ ટીંપા નાંખીને ચહેરા પર લેપ કરો થોડી વાર રહેવા દિધા બાદ ઠંડા પાણીથી ધોઈ લો. થોડાક દિવસ સુધી પ્રયોગ કરવાથી ખીલ દૂર થશે અને ચહેરા પર ચમક આવી જશે.

* ફુદીનાનો રસ કાઢીને સાબુના પાણીમાં ભેળવી દો અને આ મિશ્રણને 15 થી 20 મિનિટ સુધી માથા પર લગાવી દો ત્યાર બાદ માથાને પાણીથી ધોઈ લો. બે થી ત્રણ વખત સુધી આ પ્રયોગ કરવાથી વાળની અંદર પડેલી જુ અને લીખ મરી જશે.
ઘણું બધુ
દૂધ દ્વારા ચમકાવો ત્વચા
કેળા દ્વારા વાળની રૂક્ષતા દૂર કરો
આંખોને ઠંડક આપતી કાકડી
સૌદર્યવર્ધક પપૈયું
દહીનું સેવન સૌદર્ય માટે ફાયદાકારક
ખીલનો ઈલાજ