* દહીની અંદર લીંબુ ભેળવીને ચહેરા, ગરદન તેમજ હાથ પર લગાવીન 15 મિનિટ બાદ નવાયા પાણીથી ધોઈ લેવાથી રંગ ઉઘડે છે.
* દહી અને બેસન ભેળવીને ચહેરા પર લગાવવાથી ફોલ્લીઓ નથી થતી.
* વાળને ધોવા માટે દહીને વાળના મૂળની અંદર લગાવીને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો અને પછી ધુઓ તેનાથી વાળ મુલાયમ બને છે.
|