મુખપૃષ્ઠ > વિવિધ > સૌંદર્ય > સલાહ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સફેદ વાળથી બચવાના ઉપાયો
N.D

સફેદ વાળ થવાના પ્રમુખ કારણ-

અસંતુલિત ભોજન
માનસિક તણાવ અને ચિંતા
તીવ્ર માંસિક ઝાટકા
પિગમેંટ નિર્માણમાં જન્મથી દોષ
જળ તેમજ વાયુ પ્રદૂષણ
વધારે તાવકે સંક્રામક રોગ જેવા કે-વાયરસ, ટાઈફાઈડ વગેરે
આનુવંશિકતા
વધારે પડતાં ગરમ પાણીથી વાળને ધોવા
વાળની સરખી રીતે સફાઈ ન કરવી
જુની શરદી
વાળની અંદર ડાઈ અને રસાયણોનો ઉપયોગ

વાળને સફેદ થતાં બચાવવા માટેનાં થોડાક ઉપા

આમળાને મહેંદીના પાનની સાથે પીસીને તેની પેસ્ટ બનાવી લો અને તે વાળમાં લગાવીને એકથી દોઢ કલાક સુધી રહેવા દો.
કઢી પત્તાનું સેવન પણ વાળને સફેદ થવાથી બચાવી શકે છે.
તાજા આમળાનો રસ લગાવવો પણ ઘણો ફાયદાકારક છે.
સુકા આમળાના ચુર્ણની પેસ્ટ બનાવીને તેને વાળની અંદર લગાવવાથી પણ સફેદ વાળની સમસ્યાનું સમાધાન થાય છે.
વાળ નો શુષ્ક હોય તો નારિયેળના તેલમાં મહેંદીને ત્યાર સુધી ઉકાળો જ્યાર સુધી તેલ અદધું ન થઈ જાય. તેને વાળની અંદર બે કલાક સુધી લગાવી રાખ્યા બાદ વાળને ધોઈ લો.

થોડીક સાવધાન

પૌષ્ટિક ભોજનનું સેવન કરો.
વાળને ગરમ પાણીથી ન ધોતા ઠંડા પાણીથી ધુઓ.
વાળને ધોવા માટે સારા હર્બલ શેમ્પુનો પ્રયોગ કરો.
ચિંતા તેમજ તણાવથી મુક્ત રહો.
વાળની અંદર ડાઈ અને રસાયણનો ઉપયોગ ઓછો કરો.
જુની શરદી હોય તો કોઈ સારા ડોક્ટને બતાવીને તેનો તાત્કાલીક ઉપચાર કરાવો.
ઘણું બધુ
હોઠને હંમેશા ગુલાબી રાખો
દહીથી સુંદરતા વધારો
ફુદીનાના ઔષધીય ગુણો
દૂધ દ્વારા ચમકાવો ત્વચા
કેળા દ્વારા વાળની રૂક્ષતા દૂર કરો
આંખોને ઠંડક આપતી કાકડી