મુખપૃષ્ઠ > વિવિધ > સૌંદર્ય > સલાહ > સોફ્ટ લીપ્સ માટે...
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સોફ્ટ લીપ્સ માટે...

N.D
ન્યુટલ અને પીંક હોઠની ફેશન હવે ફરીથી ચલણમાં છે. હાઈગ્લોસની જગ્યાએ શીયર કે ક્રીમી મેટ ટૈક્સ્ચરનો ઉપયોગ કરો. ન્યુડ શેડ્સની પસંદગી કરતી વખતે લિપસ્ટિકમાં ગોલ્ડ કે ટૈરાકોટાની હિંટ હોય. હેલ્ધી લુક માટે પીચ લિપસ્ટિક જે બેઝ પિંક ગ્લોસનો ઉપયોગ કરી શકો છો. જો બાકીના મેકઅપ ઓછા હોય તો ચમકીલા પીંક શેડની લિપસ્ટિકનો ઉપયોગ કરી શકો છો. રાત માટે બ્રાઈટ કોરલની પસંદગી કરો. આ કલર આ સીઝનનો નવો શેડ છે અને ભારતીય સ્કીન ટોન માટે પણ યોગ્ય છે. સોફ્ટ મેટ ફિનિશ માટે લિપ પેંસિલને લિપ બામમાં ડુબાડીને હોઠ પર લગાવો કે પછી ગ્લોસનો ઉપયોગ કરો અને બોટિંગ પેપર વડે તેની ચમક ઓછી કરો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
આંખોનો સુંદર મેકઅપ
ફ્રેશ સ્કીન ટચ
ત્વચાનું પોષણ
સુંદરતા માટેના થોડાક નુસખા
વાળ પર અજમાવી જુઓ
ચહેરા પર કાળા ડાઘ