મુખપૃષ્ઠ > વિવિધ > સૌંદર્ય > સલાહ > ચહેરા માટેનુ ખાસ ફેસ પેક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ચહેરા માટેનુ ખાસ ફેસ પેક

N.D
મધ અને લીંબુ

ચહેરા પર રૂંવાટી દેખાતી હોય તો બ્લીચ કરવા એક ચમચી લીંબુના રસમાં અડધી ચમચી મધ અને થોડા દૂધના ટીપા મિક્સ કરો. આ લોશનને 15-20 મિનિટ ચહેરા પર રહેવા દો, પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાખો. આ ફેસ પેક બ્લીચ કરવાની સાથે સાથે ત્વચાની ચિકાશ ઓછી કરશે.

N.D
જૈતૂનનુ તેલ અને મધ

મધ સાથે લીંબૂનો રસ બરાબર પ્રમાણમાં મિક્સ કરી પેક કરીને મૂકી રાખો. આ લેપ ચેહરાની દરેક સમસ્યાથી મુક્ત કરી દેશે. નિયમિત રૂપે આને ચહેરા પર એક કલાક સુધી લગાવી રાખો. ચહેરો ધોયા પછી હલ્કા હાથે જૈતૂનનુ તેલની માલિશ કરો. ટુવાલને કુણા પાણીમાં નિચોડીને ચહેરા પર થપથપાવી લો. ફીક્કો અને સુષ્ત ચહેરો ચમકી ઉઠશે.

ટામેટા અને લીંબૂ

વયની છાપ ચહેરા પર પડવા માંડી છે અને ત્વચાના છિદ્રો ફેલવા લાગ્યા છે તો ટામેટાના રસમાં બરાબર પ્રમાણમાં લીંબૂનો રસ મિક્સ કરો અને નહાવાના અડધા કલાક પહેલા લગાવી લો. આ ત્વચાના છિદ્રોને સંકુચિત કરશે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
સુર્યના હાનિકારક કિરણોથી બચો
ગરમીમાં પરસેવો અને મુશ્કેલી
લોકપ્રિય થઈ રહેલ સ્પા થેરપી
આમને હંમેશા તમારી સાથે રાખો...
સોફ્ટ લીપ્સ માટે...
આંખોનો સુંદર મેકઅપ