આપણા ખાવા-પીવા એવી ઘણી વસ્તુઓનો સમાવેશ છે, જેમા સુંદરતા અને સ્વાસ્થ્યનો ખજાનો છિપાયેલો છે. દહી પણ આવ જ એક ખજાનો છે. આવો જાણીએ દહીંના ગુણ - - દહીમાં લીંબૂનો રસ નાખીને ચહેરા, ગરદન અને હાથ-પગમાં લગાવો. 20 મિનિટ પછી ધોઈ લો. હાથ-પગ મુલાયમ થશે અને ચહેરા પર ચમક આવશે. - વાળ ધોવાના એક કલાક પહેલા જો વાળમાં દહી લગાવો તો શેંપૂ પછી કંડીશનર લગાવવાની જરૂર નથી પડતી.- ચૌકર સાથે દહી મિક્સ કરીને લગાવવાથી બ્લેક હૈડ્સ ઓછા થાય છે. - દહીંમા બેસન મિક્સ કરી ઉબટનની જેમ લગાવવાથી ત્વચા સારી રીતે સાફ થાય છે. - દહીંમા મધ મિક્સ કરીને વાળ પર લગાવવાથી આ કંડીશનરનુ કામ કરે છે. - મુલ્તાની માટીની સાથે દહી સારા ક્લીજિંગ એજંટનુ કામ કરે છે. |