મુખપૃષ્ઠ > વિવિધ > સૌંદર્ય > સલાહ > સૌદર્ય માટે આયુર્વેદ અજમાવો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સૌદર્ય માટે આયુર્વેદ અજમાવો

N.D
- ખોડાને લીધે જો વાળ ખરતાં હોય તો એક ચમચી ત્રિફળા ચુર્ણ એક કપ નવાયા પાણીની સાથે લો કે 500 મિલી. ગ્રામ ત્રિફળાની ગોળી લો. આવું રાત્રે સુતી વખતે બે મહિના સુધી કરવું.

- જો તમારૂ શરીર દુ:ખતુ હોય તો તેલની માલિશ કરાવડાવો. શરીર પર દરરોજ સ્નાન કરવાના અડધો કલાક પહેલાં નીચેથી ઉપરની તરફ તેલની માલિશ કરો.

- ખીલથી બચવા માટે મસુરની દાળને ઘીમાં શેકી લો. ઠંડુ થાય એટલે તેમાં દૂધ ભેળવી લો અને આ રીતે પેસ્ટ તૈયાર કરો. આને ચહેરા પર લગાવો. તે સુકાઈ જાય એટલે તેને ધોઈ લો. આવું એક થી બે મહિના સુધી કરો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
જાડાપણાને ભગાડવા માટે
સૌદર્ય નિખારતુ દહી
વાળનો દુશ્મન - ખોડો
સાડી પહેરવાની સ્ટાઈલ
ચહેરા માટેનુ ખાસ ફેસ પેક
સુર્યના હાનિકારક કિરણોથી બચો