સલાહ | લેખ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » સલાહ » વાળ માટે અમુક ખાસ ઘરેલુ નુસ્ખા
 

- તેલમાં લીંબુનો રસ ભેળવીને વાળમાં લગાવવાથી ખોડાની મુશ્કેલીથી છુટકારો મળે છે.

- કેળાની અંદર મધ ભેળવીને તેને 30 થી 40 મિનિટ સુધી વાળમાં લગાવી રાખો. પછી ધુઓ અને જુવો કે વાળમાં કેટલી ચમક આવી જશે.

- ધાણાનો રસ વાળને હેલ્થી બનાવે છે.

- વાળમાં ચમક લાવવા માટે વાળ ધોયા બાદ લીંબુનો પ્રયોગ લાભકારી રહે છે.

- જો તમને ખોડાની મુશ્કેલી હોય તો સુતા પહેલા વીનેગર અને પાણીનું મિક્સચર વાળના મૂળમાં લગાડો. સવારે ઉઠીને સાદા પાણી વડે વાળને ધોઈ લો.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
સંબંધિત જાણકારી શોધો