સલાહ | લેખ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » સલાહ » ઈવનિંગ ફેશિયલ કેર
Feedback Print Bookmark and Share
 

N.D
- સાંજની શરૂઆત પણ સવારની જેમ જ થાય છે. તેથી સૌથી પહેલા નવાયા પાણી વડે ચહેરો ધોઈ લો ત્યાર બાદ ક્લીંઝર કે પ્યુરીફાઈંગ જેલ વડે ચહેરાને સાફ કરી લો. ચહેરાને ધોતી વખતે ક્લીંઝર વડે બધો જ મેકઅપ સરળતાથી નીકળી જાય છે.

- ત્યાર બાદ મેકઅપના બચેલા ભાગને એક કોટન પર ટોનર લઈને સાફ કરી શકો છો.

- ત્વચા જ્યારે ભીની હોય ત્યારે જ ચહેરા પરની મૃત ત્વચાને દૂર કરો. આનાથી ત્વચા ઉજ્જવળ અને નિખરેલી દેખાશે. પોતાની સ્કીન ટાઈપને અનુસાર અઠવાડિયામાં એક-બે વખત હળવા હાથ વડે રાત્રે સુતા પહેલાં મસાજ અવશ્ય કરો.

- છેલ્લે સુતી વખતે ચહેરા પર મોઈશ્ચરાઈઝર લગાવવાનુ ન ભુલશો અને આંખોની આજુબાજુ આઈક્રીમ પણ અવશ્ય લગાવો.
સંબંધિત જાણકારી શોધો