શિયાળામા વાળની સંભાળ

-
શિયાળામાં વાળની સૌથી મોટી સમસ્યા ખોડો હોય છે. જેનાથી બચવા માટે વાળમાં અઠવાડિયામાં બે વાર તેલ જરૂર લગાવો. -
શિયાળામાં ચારથી છ અઠવાડિયામાં વાળના છેડાને ટ્રિમ કરાવો, જેનાથી બે મોઢાવાળા વાળની સમસ્યાથી છુટકારો મળશે. -
વાળમાં શેપૂ કર્યા પછી કંડીશનર જરૂર લગાવો. -
શેપૂ કંડીશનર પછી ભીના વાળમાં જ સ્મૂથનિંગ સૌરભનો ઉપયોગ કરવો યોગ્ય રહેશે. -
લગ્ન કે પાર્ટીમાં જ્યારે પણ વાળ ખુલ્લા મૂકો ત્યારે રાત્રે સૂતા પહેલા વાળમાં વ્યવસ્થિત કાંસકો ફેરવી વાળમાં થોડુ તેલ લગાવી લો. આનાથી બીજા દિવસે વાળ તૂટે નહી