સલાહ | લેખ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » સલાહ » લીંબુ વડે સૌદર્ય નિખારો
Bookmark and Share Feedback Print
 

N.D
લીંબૂ સૌદર્ય વધારવામાં સૌથી વધુ ફાયદાકારક છે. ન્હાવાના પાણીમાં લીંબૂનો રસ મિક્સ કરીને ન્હાવાથી તાજગીનો અનુભવ થાય છે.

-લીંબૂનો રસ મધ મિક્સ કરીને વાળમાં લગાડવાથી વાળની સૂક્ષ્કતા દૂર થાય છે.

- દસ દિવસના અંતરે લીંબૂમાં ગરમ પાણીમાં ફુદીનો અને તુલસી મિક્સ કરીને વરાળ લેવાથી ચહેરો ચમકે છે.

- ઈંડામાં લીંબૂ મિક્સ કરીને લગાડવાથી ચહેરાની ચમક વધે છે.

- લીંબુના રસમાં આમળાનુ ચૂરણ મિક્સ કરીને વાળની જડોમાં લગાડવાથી વાળ જલ્દી વધે છે
સંબંધિત જાણકારી શોધો