સનબર્નને દૂર કરો

જો તમને સનબર્ન થયું હોય તો એક ટબની અંદર નવાયું પાણી ભરો, આની અંદર 4-5 કપ એપ્પલ સિડાર વિનેગર ભેળવી દો અને પછી તેમાં 15 થી 20 મિનિટ સુધી હાથ અને પગને ડુબાળેલા રાખો અને પછી તેને થપથપાવીને સુકાવી દો અને પછી વિટામીન ઈ તેમજ એલોવેરાયુક્ત મોઈશ્ચરાઈઝર લગાવી દો. આનાથી ત્વચા પર પડેલા લાલ ચાઠા દૂર થઈ જશે.