સલાહ | લેખ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » સલાહ » હેયર ટિપ્સ
Bookmark and Share Feedback Print
 

N.D
-વાળમાં હેયર ડાઈનો પ્રયોગ કરવાથી ડર્મેટાઈટિસની સમસ્યા ઉભી થઈ શકે છે. જેના કારણે વાળમાં સાધારણ ખંજવાળથી લઈને વાળ ખરી પણ શકે છે.
- હેઅર એક્સપર્ટનુ માનવુ છે કે રંગોનો યોગ્ય ઉપયોગ ન કરવાને કારણે સમસ્યા ઉભી થાય છે. રંગ કે ડાઈને સ્કૈલ્પ પર રગડો નહી.
- જો સ્કૈલ્પની ત્વચા સંવેદનશીલ છે તો 6 અઠવાડિયામાં એકવાર ડાઈ કરો.
- વાળમાં રંગ લગાવતી વખતે ધ્યાન રાખો કે વધુ સમય સુધી કલર કરવાથી વાળને નુકશાન પહોંચી શકે છે.
- વાળ ધોતી વખતે ધ્યાન રાખો કે રંગ સારી રીતે નીકળી જાય.
સંબંધિત જાણકારી શોધો