પાચન ક્રિયાની ખરાબીને લીધે શ્વાસ દુર્ગંધયુક્ત થઈ જાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે પાંચ મુનક્કા અને પાંચ ઈલાયચીના દાણાને છોલીને મોઢામાં મુકવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.
- અજીર્ણ, કફની ખરાબી, અપચાને લીધે મોઢામાંથી વાસ આવતી
સ્તન કેંસરના સામાન્ય પરિવર્તન શરીરના હાર્મોનમાં પરિવર્તનની સાથે સાથે થાય છે, જેવી રીતે મહિનો આવે તે પહેલા સ્તનમાં થોડુક ભારેપણું લાગવું અને થોડોક દુ:ખાવો થવો. ગર્ભાવસ્થા દરમિયાન આકારમાં વધારો થવો, મહિનો બંધ થાય એટલે આકાર નાનો