* સવારે નાસ્તામાં ચાની સાથે ચીઝ લગાડેલ બે બ્રેડના પીસ, ચાર ઈંડાની આમલેટની સાથે એક ગ્લાસ દૂધ. * બપોરના ભોજનમાં રોટલી, દાળ, શાકભાજી, ભાત, એક કપ દહી તેમજ સલાડ ખાવ. * સાંજના નાસ્તામાં એક વેજીટેબલ સેંડવિચ કે ઈડલી સાંભર. * રાત્રીના ભોજનમાં ચાર રોટલી કે પરાઠા, 2 વાટકી દાળ કે પનીરનું શાક કે 100 ગ્રામ મીટ કે માછલી, એક વાટલી શાકભાજી. * સુતી વખતે એક ગ્લાસ દૂધ લો. * કુલ કેલરી : 2500 ગ્રામ, કાર્બોહાઈડ્રેટ્સ : 400 ગ્રામ, પ્રોટીન : 90 ગ્રામ, ફેટ : 80 ગ્રામ. |