સલાહ | લેખ | ઘરેલુ ઉપચાર
મુખપૃષ્ઠ » વિવિધ » આરોગ્ય » ઘરેલુ ઉપચાર » જ્યારે પેટમાં દુ:ખાવો થાય ત્યારે...
 

N.D
- પેટના ઉપરના ભાગમાં જ્યારે પણ દુ:ખાવો થાય ત્યારે ત્રણ ટીંપા પિપરમેંટ ઓઈલ, બે ટીંપા ક્લોવ ઓઈલ અને એક ટીંપુ યુકેલિપ્ટસ ઓઈલને મિક્સ કરીને એક ચમચી વેજીટેબલ ઓઈલ ભેળવીને માલિશ કરવાથી લાભ થાય છે.

- જો પેટના નીચેના ભાગમાં દુ:ખાવો થતો હોય તો બે ટીંપા જીરેનિયમ ઓઈલ, બે ટીંપા રોજમેરી ઓઇલ અને એક ટીંપુ જીંજર ઓઈલમાં એક ચમચી વેજીટેબલ ઓઈલ મિક્સ કરીને હળવા હાથે પેટના ઉપરના ભાગની માલિશ કરવાથી લાભ થશે.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
સંબંધિત જાણકારી શોધો