સલાહ
|
લેખ
|
ઘરેલુ ઉપચાર
મુખપૃષ્ઠ
»
વિવિધ
»
આરોગ્ય
»
ઘરેલુ ઉપચાર
»
આયુર્વેદને અનુસાર સ્વસ્થ્ય રહેવા માટેની દિનચર્યા
સૂચના
મિત્રને મોકલો
આ પેજ પ્રિન્ટ કરો
આયુર્વેદને અનુસાર સ્વસ્થ્ય રહેવા માટેની દિનચર્યા
N.D
જાગવાનો સમય :
સવારે ત્રણથી છ વાગ્યાનો સમય અધ્યયન અને જ્ઞાનોપાર્જન માટેનો ઉત્તમ સમય છે.
ઉષ:પાન :
ક્ષમતા અનુસાર સમશીતોષ્ણ જળ પીવો આનાથી મળની શુદ્ધિ થાય છે.
મળમૂત્ર ત્યાગ :
મળમૂત્રના પ્રાકૃતિક વેગ પર ધ્યાન આપવું જોઈએ. આને ગમે તેવી પરિસ્થિતિમાં પણ રોકવું ન જોઈએ.
દાંત અને મુખ પ્રક્ષાલન :
કાથો, કરંજ, અર્ક, અપામાર્ગ, બાવળ, લીમડો તેમજ બિલીની ડાળી વડે દાતણ કરો. ત્યાર બાદ જીભ અને મુખનું પ્રક્ષાલન કરો.
અંજન :
ઠંડા પાણી વડે આંખો ધુવો. આંખોની રોશની વધારવા માટે અને આંખોના અન્ય રોગોથી બચવા માટે રોજ ત્રિફળા વડે આંખો ધુઓ.
તાંબુલ :
પાનની સાથે કાથો, સોપારી, ઈલાયચી, લવિંગ વગેરેનું સેવન કરવાથી મોઢાની શુદ્ધિ અને આહાર પાચન સરખી રીતે થાય છે.
• Play Free Online Games
Click Here
• Blogs, Videos and More
Click Here
• Send Musical and Animated Cards
Click Here
• Simple,Fast & Free Email Service
Click Here
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
આયુર્વેદ,
સ્વસ્થ્ય રહેવા માટેની દિનચર્યા,
કાથો,
કરંજ,
અર્ક,
અપામાર્ગ,
બાવળ,
લીમડો,
Aayurved,
svasthya,
katho,
karnj,
baval
આ જાણકારી તમને કેવી લાગી અમને જરૂર જણાવશો
ઘણું બધુ
• જ્યારે પાંસળીમાં દુ:ખાવો થાય ત્યારે
• જ્યારે પેટમાં દુ:ખાવો થાય ત્યારે...
• બાવળના ફાયદા
• મસાલા વડે ઘરેલુ ઉપચાર
• અજમાવવા જેવા ઘરેલુ ઉપચાર
• ચણાના શક્તિશાળી ગુણ