ગર્ભવતી મહિલાએ પોતાના ગર્ભની સુરક્ષા માટે શક્ય એટલા બધા જ પ્રયત્નો કરવા જોઈએ. જો તમારો ગર્ભ સુરક્ષિત હોય તો પણ તમે અહીંયા આપેલ પ્રયોગનો લાભ ઉઠાવી શકો છો.
- પ્રથમ મહિનામાં ગર્ભીણી સ્ત્રીએ ખાંડ ભેળવેલ દૂધ બંને સમય અવશ્ય પીવું જોઈએ.
- ત્રીજા મહિનામાં ઠંડા દૂધમાં 1 ચમચી ઘી તેમજ ત્રણ ચમચી મધ નાંખીને પીવું જોઈએ. આ ઉપાય આઠમા મહિના સુધી કરવો. પરંતુ હા ઘી અને દૂધને સમાન માત્રામાં લેવું નહિ, નહિતર તે ઝેર બની જશે.