સલાહ | લેખ | ઘરેલુ ઉપચાર
મુખપૃષ્ઠ » વિવિધ » આરોગ્ય » ઘરેલુ ઉપચાર » ડાયાબિટિશ માટે ઘરેલુ ઉપચાર
 

- 10 મિલી આમળાના જ્યુસમાં બે ગ્રામ હળદર ભેળવીને દિવસમાં બે વખત ચાટવાથી લોહીમાં ખાંડની માત્રા નિયંત્રણમાં રહે છે.

- એક સરખા આકારનું એક ટામેટુ, એક કાકડી અને એક કારેલાનો જ્યુસ કાઢીને રોજ ખાલી પેટે સેવન કરવું જોઈએ.

- વરિયાળી ખાવાથી ડાયાબિટિશ નિયંત્રણમાં રહે છે.

- કાળા જાંબુને ડાયાબિટિશના દર્દીઓ માટે ખાસ ઔષધિ માનવામાં આવે છે.

- શતાવર રસ અને દૂધને સમાન માત્રામાં લેવાથી ડાયાબિટિશમાં લાભ થાય છે.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
સંબંધિત જાણકારી શોધો