સલાહ
|
લેખ
|
ઘરેલુ ઉપચાર
મુખપૃષ્ઠ
»
વિવિધ
»
આરોગ્ય
»
ઘરેલુ ઉપચાર
»
પીડિયો થયો હોય તોન ઘરેલુ ઉપચાર
સૂચના
મિત્રને મોકલો
આ પેજ પ્રિન્ટ કરો
પીડિયો થયો હોય તોન ઘરેલુ ઉપચાર
N.D
-
પીડિયો થયો હોય તો જાંબુના 10 થી 15 ગ્રામ જેટલા રસમાં બે ચમચી મધ ભેળવીને તેનું સેવન કરવું.
- 5
ગ્રામ મહેંદીના પાનને રાત્રે માટીના વાસણમાં પલાળી દો. સવારે આને મસળીને ગળીને રોગીને પીવડાવી દો. એક અઠવાડિયા સુધી આનું સેવન કરવાથી જુનમાંથી જુના પીડિયાના રોગીને લાભ થાય છે.
-
મૂળાના તાજા પાનને પાણીની સાથે પીસીને ઉકાળી લો. આને ઉકાળીને ગળી લો અને દિવસમાં ત્રણ વખત પીડિયાના રોગીને પીવડાવવાથી પીડિયો મટે છે.
-
લીંબુનો રસ આંખોમાં આંજવાથી પણ પીડિયો દૂર થાય છે.
-
તમાલપત્રને રોજ ચાવવાથી પીડિયાના રોગની તીવ્રતા ઓછી થાય છે.
• Play Free Online Games
Click Here
• Blogs, Videos and More
Click Here
• Send Musical and Animated Cards
Click Here
• Simple,Fast & Free Email Service
Click Here
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
પીડિયો,
ઘરેલુ ઉપચાર,
ઘરગથ્થુ ઉપચાર,
પીડિયાને દૂર કરો,
gharelu upachar
આ જાણકારી તમને કેવી લાગી અમને જરૂર જણાવશો
ઘણું બધુ
• ડાયાબિટિશ માટે ઘરેલુ ઉપચાર
• ગર્ભવતી મહિલા માટે ઘરેલુ નુસ્ખા
• ખારેકના ઘરેલુ ઉપચાર
• મીઠી મુળેઠી વડે રોગને ભગાડો
• માટી વડે ઉપચાર
• વરિયાળીના ઘરેલુ ઉપચાર