સલાહ | લેખ | ઘરેલુ ઉપચાર
મુખપૃષ્ઠ » વિવિધ » આરોગ્ય » ઘરેલુ ઉપચાર » કદંબના ઘરેલુ ઉપયોગ
 

N.D
- મોઢામાં ગમે તેવો ઘા થયો હોય તો કદંબની છાલના ઉકાળાથી દિવસમાં ત્રણ ચાર વખત કોગળા કરવાથી લાભ થાય છે.

- આંખો આવી હોય તો કદંબના મૂળનો રસ પાંપળો પર લગાવવાથી ફાયદો થાય છે.

- કિડનીમાં સ્ટોન હોય તો કદંબના મૂળનો ઉકાળો દિવસમાં બે થી ત્રણ વખત બે બે ચમચી લેવાથી લાભ થાય છે. આ પ્રયોગ થોડાક દિવસો સુધી કરવાથી કિડનીની પથરી તુટીને મુત્ર માર્ગ દ્વારા બહાર નીકળી જાય છે.
સંબંધિત જાણકારી શોધો