સલાહ | લેખ | ઘરેલુ ઉપચાર
મુખપૃષ્ઠ » વિવિધ » આરોગ્ય » ઘરેલુ ઉપચાર » ગળ્યુ અને ગુણકારી ફળ અંજીર
 

- અંજીરને ઉકાળીને એકદમ ઝીણું પીસીને ગળામાં જ્યાં સોજો આવ્યો હોય ત્યાં અને ગાંઠ પર બાંધવામાં આવે તો તુરંત જ લાભ થાય છે.

- સાધારણ કબજીયાત હોય તો અંજીરને ગરમ દૂધમાં ઉકાળીને સેવન કરવાથી આ ફરિયાદ દૂર થાય છે.

- તાજા અંજીર ખાઈને ઉપરથી દૂધ પીવું ખુબ જ શક્તિવર્ધક છે.

- લોહીની ઉણપમાં સુકા અંજીરનું દૂધ તેમજ ખાંડ સતત એક અઠવાડિયા સુધી સેવન કરવાથી લોહીની ખરાબી નષ્ટ થઈ જાય છે.

- ડાયાબિટિશમાં અન્ય ફળોની સરખામણીમાં અંજીરનું સેવન વધારે લાભદાયક છે.

- અસ્થમાના રોગીએ રોજ સવારે અંજીરનું સેવન કરવું જોઈએ.

- ટીબીમાં થતા કફને રોકવા માટે તાજા અંજીર ખુબ જ ફાયદાકારક છે.

- શ્વેત પ્રદર માટે અંજીર ખુબ જ ગુણકારી છે.
સંબંધિત જાણકારી શોધો