કોબીજના ઘરેલુ ઉપચાર

-
કોબીજના કાચા પાન 50 ગ્રામ રોજ ખાવાથી પાયેરિયા અને દાંતના અન્ય રોગોમાં લાભ થાય છે. -
કોબીજના 50 ગ્રામ પાન રોજ ખાવાથી ખરી ગયેલા વાળ ફરીથી ઉગી નીકળે છે. -
કોબીજનો રસ પીવાથી ઘા ઠીક થઈ જાય છે અને તેના અડધા ગ્લાસ રસમાં પાંચ વખત પાણી ભેળવીને પીવું જોઈએ. ઘા પર આના રસનો પાટો બાંધવો.