અજમાવવા જેવા ઘરેલુ નુસખા

-
બાળકોના બળવર્ધન માટે તુલસીના ચાર પાન પીસીને 50 ગ્રામ પાણીમાં ભેળવો અને સવારે બાળકને પીવડાવી દો. -
બાળકોને પેટમાં દુ:ખાવો થતો હોય તો પાંચ ગ્રામ તુલસીના પાનનો ઘસીને ગળીને બાળકોને ત્રણ વખત પીવડાવો. -
ઘા પાકે નહિ તે માટે જેટલી સહન કરી શકો તેટલી ગરમ મલાઈ બાંધો. -
તોતળાપણું દૂર કરવા માટે સુતાના પાંચ મિનિટ પહેલા બે ગ્રામ ફટકળી મોઢામાં મુકી દેવી. -
કાંચ કે કાંકરો ખવાઈ ગયો હોય તો ઈસબગુલની ભુકી ગરમ દૂધની સાથે ત્રણ વખત સેવન કરો.